Publish Date: Mon, 04 Oct 2021 (11:03 IST)
Updated Date: Mon, 04 Oct 2021 (11:08 IST)
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં ઘટાડા થતા 20, 799 મામલા સામે આવ્યા છે. સાથે એક્ટિવ સૌથી ઓછા 2, 64,458 છે. એક તરફ જ્યાં કોરોનાના કેસેસ ઘટી રહ્યા છે સરકારએ તહેવારના સમયમાં સાવધાની રાખવા કહ્યુ છે. માર્ચ 2020 બાદથી દેશનો રિકવરી રેટ સૌથી વધારે છે. વર્તમાનમાં કોરોનાનો રિકવરી રેટ 97. 89 ટકા છે. ગત 24 કલાકમાં 26,718 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે જે બાદ સાજા થનારાની કુલ સંખ્યા 3,31, 21, 247 સુધી પહોંચી ગઈ છે