suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Mahashivratri 2026 Quotes In Gujarati : દેવોના દેવ મહાદેવના ભક્તોને આ સંદેશ દ્વારા મોકલો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

Happy Maha Shivratri 2026
Happy Maha Shivratri 2026
Mahashivratri Ni Shubhkamnayo in Gujarati: આ વર્ષે, મહાશિવરાત્રી  15 ફેબ્રુઆરીએ  ઉજવવામાં આવશે. આ ભગવાન શિવની આરાધનાનો સૌથી મોટો તહેવાર છે. મહાશિવરાત્રીને શિવ ની મહાન રાત કહેવામાં આવે છે. આ પાવન અવસર પર અનેક લોકો શિવ ભક્તોને શુભેચ્છા સંદેશ મોકલીને મહાશિવરાત્રીની શુભેચ્છા આપે છે. જો તમે પણ તમારા સંબંધીઓને શુભેચ્છા સંદેશ મોકલવા માંગતા હોય તો આ લેખમાં અમે કેટલાક પસંદગીના શિવરાત્રીના સંદેશ લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો અને સંબંધીઓને મોકલી શકો છો.   
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
 
1. શિવ જ સત્ય છે, શિવ અનંત છે 
   શિવ અનાદિ છે, શિવ ભગવંત છે 
    શિવ ઔકાર છે, શિવ બ્રહ્મ છે 
   શિવ શક્તિ છે,  શિવ ભક્તિ છે  
  મહાશિવરાત્રીની શુભેચ્છા 
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
2. શિવની બની રહે તમારા પર છાયા 
   પલટી નાખે જે તમાર કિસ્મતની કાયા 
    તમને એ બધુ મળે તમારા જીવનમાં 
    જે ક્યારેય કોઈને ન મળ્યુ હોય 
    ૐ નમ: શિવાય  
    મહાશિવરાત્રીની શુભેચ્છા 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
 3. એક પુષ્પ 
    એક બિલિપત્ર 
    એક લોકો જળની ધાર 
    ભોલેનાથ કરી દે સૌનો ઉદ્ધાર 
      મહાશિવરાત્રીની શુભેચ્છા 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
 
4.  ન પુછો મને મારી ઓળખ 
   હુ તો ભસ્મધારી છુ 
  ભસ્મથી જાય જેમનો શૃંગાર 
  હુ એ શિવ શંકરનો પુજારી છુ  
   મહાશિવરાત્રીની શુભેચ્છા 
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
5. અકાલ મૃત્યુ વો મરે જે કામ કરે ચાંડાલ કા  
  કાલ ભી ઉસકા ક્યા બિગાડે 
   જો ભક્ત હો મહાકાલ કા 
    મહાશિવરાત્રીની શુભેચ્છા 
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
6. અદ્દભૂત ભોલે તારી માયા 
   અમરનાથ મા ડેરો જમાવ્યો  
   નીલકંઠમાં પડછાયો તારો  
   તુ જ મારા દિલમાં સમાયો  
   મહાશિવરાત્રીની શુભેચ્છા 
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
7. ૐ માં જ આસ્થા, ૐ માં જ વિશ્વાસ  
  ૐ માં જ શક્તિ, ૐ માં જ બધો સંસાર 
  ૐ થી જ થાય છે શુભ દિવસની શરૂઆત 
  ૐ જય શિવ શંકર 
  મહાશિવરાત્રીની શુભકામના 
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
8. કાળ પણ તમે મહાકાળ પણ તમે  
   લોક પણ  તમે ત્રિલોક પણ તમે 
   શિવ પણ તમે અને સત્ય પણ તમે 
   મહાશિવરાત્રીની શુભકામનાઓ  
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
9. ભોલે આવ્યા તમારે દ્વાર 
  ભરી દો જીવનમાં ખુશીઓની બહાર 
   ન રહે જીવનમાં કોઈપણ દુ:ખ 
   ચારે બાજુ ફેલાય જાય સુખ જ સુખ 
   મહાશિવરાત્રીની શુભેચ્છા 
 
webdunia
Happy Mahashivratri 2026 Quotes In Gujarati
10.  કર્પૂરગૌરં કરુણાવતારં,
 
સંસારસારં ભુજગેન્દ્રહારમ્ |
 
સદા વસન્તં હૃદયારવિન્દે,
 
ભવં ભવાનીસહિતં નમામિ
હર હર શંભુ શિવ મહાદેવા
Happy Mahashivratri  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ramadan 2026 : આધ્યાત્મિકતાનો મહિનો, 'રમઝાન', ટૂંક સમયમાં આવી રહ્યો છે! પહેલો ઉપવાસ ક્યારે રાખવામાં આવશે અને તેના નિયમો શું છે તે જાણો.