Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર

પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર
, ગુરુવાર, 2 નવેમ્બર 2017 (15:57 IST)
મનભાવતું પાર્ટનર કોઈની માટે સૌથી ખુશકિસ્મતની વાત હોય છે. સૌથી મનોરંજક વાત તો આ છે કે કોઈથી પ્રેમ થઈ ગયા પછી કોઈની સાથે રિલેશનશિપમાં રહેનાર 25 કપલ્સ પર ટેસ્ટ કર્યા પછી આ વાત સિદ્ધ થઈ કે આ સ્ટડીથી ખબર પડી કે પ્રેમ થયા પછી વજન વધી જાય છે. 
પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર 
ખુશ રહેવું માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે ડોપામાઈનનો સ્ત્રાવ વધારે હોય છે. જેનાથી માણસ ખુશ રહે છે. તેનાથી તેના ચેહરા પર ગ્લો આવવાની સાથે-સાથે કેલોરી બર્ન થવા લાગે છે. શરીરમાં નોરપાઈનેપ્રિનનો સ્ત્રાવ હોય છે. જે ચરબીને બર્ન કરી એનર્જામાં ફેરવે છે. તેથી તમારું વજન ઓછું થઈ જાય છે. રિલેશનશિપમાં પડ્યા 
પછી છોકરા કે છોકરી તેમનો ખાસ ધ્યાન રાખવા લાગે છે. તેથી તેને તેમના લુકને લઈને ચિંતા રહે છે. તેના કારણે એ પોતાને ફિટ અને સુંદર બનાવી રાખે છે. 
એક્ટિવ રહેવું. 
કોઈથી પ્રેમ થતા તેણી સામે જ નહી પણ ઘર પર પણ એક્ટિવ થઈ જાય છે. તેથી એ વધારે કામ કરવા લાગે છે. જેનાથી તમે ફિટ રહો છો તમારું વજન નહી વધતું. 
 
કોઈની સાથે રિલેશનશિપમાં થતા હાર્મોનના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને નોરપાઈનેપ્રિનના કારણે ફેટ બર્ન હોય છે. આ સ્થિતિને લવ હાર્મોન પણ કહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Breakfastમાં જરૂર સામેલ કરો આ 6 વસ્તુઓ...