Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surprising Secrets of Guys - છોકરાઓ આ વાત છોકરીઓને બતાવતા નથી

Secret Things Guys

Surprising Secrets of Guys  - છોકરાઓ આ વાત છોકરીઓને બતાવતા નથી
, બુધવાર, 14 જૂન 2017 (14:18 IST)
આ વાત તો તમે અનેકવાર સાંભળી હશે કે છોકરીઓને સમજવી મુશ્કેલ જ નહી અશક્ય છે.  પણ તમે જાણતા નહી હોય કે છોકરીઓ જ નહી છોકરાઓના પણ અનેક એવા સીક્રેટ્સ હોય છે જે તેઓ છોકરીઓથી છુપાવી રાખે છે. 
 
પુરૂષ હંમેશા એ યુવતીઓનુ સન્માન કરે છે જે આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. પુરૂષોના હિસાબથી આવી યુવતીઓ માનસિક રૂપ સાથે શારીરિક રૂપે પણ ખૂબ આકર્ષિત હોય છે. યુવતીઓ પોતાના પાર્ટનરને કોઈ સુપરમેનથી ઓછી નથી સમજતી.  પણ તમને બતાવી દઈએ કે છોકરાઓ ક્યારેય છોકરીઓ સામે એ જાહેર થવા દેતા નથી કે તેમને કોઈ કામની એ બી સી પણ આવડતી નથી. 
 
છોકરાઓને છોકરીઓના સવાલો - હુ કેવી લાગી રહી છુ. હુ જાડી તો દેખાતી. સવાલોમાં તેમને કોઈ રસ હોતો નથી. છતા પણ આ સવાલોના જવાબ તેઓ હસતા હસ્તા આપી દે છે. યુવકો પોતાની ગર્લફ્રેંડ સામે ક્યારેય નથી કબૂલતા કે તેઓ અમુક વાતમાં કમ છે.  યુવકો ક્યારેય પોતાની ભાવનાઓને સાર્વજનિક રૂપે પ્રગટ નથી કરતા.  જ્યારે તેમની ગર્લફ્રેંડ કોઈ છોકરા સાથે ફ્લર્ટ કે મજાક કરતી દેખાય છે ત્યારે તેમને ખૂબ ખરાબ લાગે છે. 
 
 
છોકરીઓ પર કાબૂ - છોકરાઓ ઈચ્છે છે કે છોકરીઓ તેમની દરેક વાત માને. તેમના મુજબ જ વ્યવ્હાર કરે. તેમની પસંંદનો પૂરો ખ્યાલ રાખે.  ટૂંકમાં તેઓ ઈચ્છે છે કે યુવતીઓ તેમના નિયંત્રણમાં રહે. પછી ભલે તે વિસ્તારમાં વિતાવેલ જાણીતા અતરંગ ક્ષણોની વાત હોય કે પછી વ્યવ્હારિક જીવન જ કેમ ન હોય 
 
ભવિષ્યની ચિંતા - મોટાભાગે છોકરાઓને એવુ બતાવે છે કે તેમને પોતાના ભવિષ્યની કોઈ ચિંતા નથી પણ હકીકતમાં તેનાથી જુદુ હોય છે. તેઓ અંદરને અંદર જ ભાવી યોજનાઓ પર વિચાર કરતા રહે છે. બની શકે છે કે તમારો સાથી પણ તમારા ભવિષ્યના સપના વિશે તમારી સાથે કોઈ વાત ન કરતા હોય કારણ કે તમને કોઈ પણ વચન આપવાનો ભય લાગે છે.  મોટાભાગના છોકરાઓ ગભરાય છે કે ક્યાક તેઓ તે નિભાવવામાં નિષ્ફળ ન થઈ જાય.. 
 
છોકરાઓને જોઈએ સ્પેસ - યુવકોને પોતાની આઝાદી ખૂબ ગમે છે. તેઓ થોડો સમય ખુદ સાથે વિતાવવા માંગે છે. તો આવામાં જો તમારો સાથી કોઈ જુદા રૂમમાં બેસ્યો છે તો તેનો મતલબ એ નથી કે તે તમારી રાહ જોઈ રહ્યો છે અને તમારી સાથે વાત કરવા માંગે છે.  થોડી વાર માટે તેમને એકલા છોડી દો જેનાથી તો પોતાના દિવસભરનો થાક ઉતારીને રિલેક્સ થઈ શકે. 
 
ગિફ્ટ આપવામાં કાચા હોય છે - ક્યારેક ક્યારેક છોકરાઓ જે ગિફ્ટ તેમની ગર્લફ્રેંડને આપે છે તે બોરિંગ હોય છે. એવુ લાગે છે કે તેમને સમજ્યા વિચાર્યા વગર જ આ ખરીદી લીધુ છે.  પણ તેનો મતલબ એ નથી કે તેઓ તમને પ્રેમ નથી કરતા.  ગિફ્ટ વિશે નિર્ણય લેવામા છોકરીઓ છોકરાઓ કરતા બેસ્ટ હોય છે.  મોટાભાગના છોકરાઓ ગિફ્ટ વિશે વધુ વિચારતા નથી અને જે મનમાં આવે તે ખરીદી લે છે. 
webdunia gujarati Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો 
 
..

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી વાનગી - આ રીતે બનાવો Soft Pakoda(સોફ્ટ ભજીયા)