Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#moonlanding50 અંતરિક્ષના પ્રથમ માનવ મિશનને પૂરા થયા 50 વર્ષ, કરોડો લોકો બન્યા સાક્ષી

#moonlanding50 અંતરિક્ષના પ્રથમ માનવ મિશનને પૂરા થયા 50 વર્ષ, કરોડો લોકો બન્યા સાક્ષી
, શુક્રવાર, 19 જુલાઈ 2019 (14:26 IST)
દુનિયાના પ્રથમ મિશન અપોલો 11ને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 20 જુલાઈ 1969ને અમેરિકી અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચાંદ પર પગલા રાખનાર દુનિયાના પ્રથમ માણસ બન્યા હતા. આ મિશનને માનવ ઈતિહાસની સૌથી લાંબી છલાંગ ગણાય છે. નીલ પછી ચાંદ પર પગલા રાખનાર દુનિયાના બીજા માણસ બજ એલ્ડ્રિન હતા. ગુરૂવારે આ ખાસ પળને સિએલટ મ્યૂજિયમમાં રિક્રિએટ કરાયું. 
 
ચાંદ પર પગલા રાખનાર નીલએ કઈક ખાસ શબ્દ બોલ્યા હતા કે આ માણસનો એક નાનું પગલા છે અને માનવતાની લાંબી છલાંગ છે. અપોલોના કુળ 11 મિશન થયા હતા. જેમાં 33 અંતરિક્ષ યાત્રી ગયા હતા. જેમાંથી 27 ચાંદ સુધી પહોંચ્યા. તેમાંથી 24એ ચાંદના ચક્કર લગાવ્યા હતા. પણ માત્ર 12 એવા હતા જેને ચાંદની સપાટી પર પગલા રાખ્યા. 
 
કરોડોએ જોયું લાઈવ 
આ ખાસ અને પ્રથમ અંતરિક્ષ મિશનથે ચાર લાખ લોકો સંકળાયેલા હતા અને તેને 53 કરોડ લોકોએ લાઈવ જોયું હતું. નાસાએ આ વાતનો અનુમાન લગાવ્યું છે કે મિશનથી ચાર લાખ લોકો સંકળાયેલા હતા જેમાં અંતરિક્ષ યાત્રીઓ સિવાય, મિશન કંટ્રોલર, કેટરર, ઈંજીનીયર, ઠેકેદારથી લઈને વૈજ્ઞાનિક, નર્સ, ડાક્ટર અને ગણિતજ્ઞ શામેલ હતા. મિશનને લાઈને જોનાર લોકોની તે સંખ્યા તે સમયેની સરેરાશ 15 ટકા જનસંખ્યા હતી. 
 
આ મિશન દુનિયામાં અત્યારે સુધીના ચંદ્રમા મિશનથી પૂર્ણ રૂપથી જુદો છે. અપોલો મ્યૂજિયમના સંરક્ષક ટીજેલ મ્યૂર હર્મોનીએનો કહેવું છે કે આ મિશનના બધા અંતરિક્ષ યાત્રી વર્ષ 1930માં પેદા થયા હતા. આ બધાને સેન્યુ ટ્રેનિંગ આપી હતી. બધા ગોરા ઈસાઈ હતા અને બધા પાયલટ હતા. 
 
ચાંદ પર બીજુપગલા રાખનાર એક્ડ્રિનએ આ એતિહાસિક પળના કિસ્સા સંભળાત્તા કહ્યું કે જે લોકો ચાંદ પર પહોચ્યા તેનો જીવન બદલી ગયું. ચાંદ પર કુળ 12 લોકોએ પગલા રાખ્યું હતું તેમાંથી વધારેપણુએ તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવું પડ્યું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરને સુરતના શખ્સે ફોન કરી કહ્યું, મને પ્રેમ કર, નહીંતર મારી નાખીશ