Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

સાડા આઠ વર્ષના બાળકએ દોઢ વર્ષના માસૂમની કરી હત્યા, ભાઈની મારનો બદલો લેવા માટે કર્યું

Crime news in gujarati
, મંગળવાર, 30 એપ્રિલ 2019 (12:58 IST)
ફતેહપુરી ક્ષેત્રમાં સાડા આઠ વર્ષના બાળકે દોઢ વર્ષના માસૂમની હત્યા કરી નાખી. તેને ભાઈની મારનો બદલો લેવા માટે આ ઘટના કરી. મા ની પાસે સૂઈ રહ્યા માસૂમને ઉઠાવીને તેને પાણીની ટાંકીમાં તેનો મોઢું ડુબાડી નાખ્યા. 
 
તેને બાળકના મોઢા ઘની વાર પાણીની ટાંકીમાં ડુબાડ્યા. ત્યારબાદ શવ પાસમાં સ્થિત નાળીમાં ફેંકી દીધું. ફતેહપિરી થાના ક્ષેત્ર કેસ દાખલ કતી આરોપી બાળકને પકડી લીધું. તેને મંગળવારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરાશે. 
 
દક્ષિણ જિલ્લાના ડીસીપી વિજય કુમારએ જણાવ્યું કે સોમવારની સવારે માંડી ગામથી દોઢ વર્ષીય બાળક આલોક સિંહના ગુમ થવાના સૂચના મળી હતી. આલોક માતા ગીતા , પિતા પપ્પૂ અને મોટા ભાઈ-બેનની સાથે રહેતા હતા. પપ્પૂ ક્ષેત્રના ફરમ હાઉસમાં માળી છે. આલોક રાત્રે ઘરની છત પર મા અને બેન સાથે સૂતો હતો. 
 
સોમવારે સવારે ચાર વાગ્યે ગીતાના આંખ ખુલી તો તેને દીકરાને ખોવાયું. આસપાસ શોધ્યા પછી પોલીસને સૂચમા આપી. પોલીસએ ગામના પાસેના રોડ પાસે સ્થિત ગંદા પાણીના નાળીથી સોમવારે સવારે 7 વાગ્યે આલોકનો શવ મળ્યું. નાળી વધારે ગાઢ નહી હતી અને તેમાં વધારે પાણી પણ ન હતું. આલોકની સીધી આંખ, પેટ અને પગમાં ઘાના નિશાન હતા. કાનથી લોહી નિકળી રહ્યું હતું. 
 
મા અને બેનના વચ્ચેથી માસૂમને ઉપાડ્યો 
પોલીસ અધિકારી મુજબ રાતમાં જ માંડી ગામથી સાડા આઠ વર્ષીય બાળક ગુમ થઈ ગય હતું. આ બાળક આલોકો સિંહના ઘરની પાસે પરિવાર સાથે ભાડા પર રહેતો હતું. આ બાળક પણ સોમવારે સવારે મળી ગયો. આલોક અને તેના ગુમ થવાનો સમય આશરે એક જ હતું. 
 
શંકા થતા પર પોલીસએ બાળકને પકડીને પૂછતાછ કરી. તેને આલોકને ટાંકીમાં ડુબાડવાની વાતને સ્વીકાર કરી. તેને જણાવ્યું કે પહેલા આલોકની બેનએ તેના ભાઈને માર્યું હતું. તેથી તેનો ભારી છત પર પડી ગયું અને તેના માથામાં ઈજા થવાથી સોજા આવી ગઈ હતી. ભાઈની મારનો બદલો લેવા માટે તેને માસૂમ આલોકની હત્યા કરી નાખી. 
 
પોલીસ અધિકારીઓ પ્રમાણે મા અને બેનના વચ્ચે સૂઈ રહ્યા આલોકને સાડા આઠ વર્ષીય બાળક ઉઠાવીને લઈ ગયો. તેને પાસે સ્થિત ટાંકીમાં બાળકનો મોઢું ડુબાળી દીધું તેને બાળકના મોઢા ટાંકીમાં ઘણી પાર માર્યું. ત્યારબાદ લાશને પાસે સ્થિત ગંદા નાળીમાં ફેંકી આવ્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Today Petrol Diesel Price - જાણો આજે શુ છે પેટ્રોલ-ડીઝલનો ભાવ