Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

ભારતનુ ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે - અનુપમ ખેર

ભારતનુ ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે - અનુપમ ખેર
નવી દિલ્હી. , ગુરુવાર, 23 મે 2019 (13:11 IST)
લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલા જાણીતા બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ગુરૂવારે કહ્યુ કે લોકતંત્રના આ મહાપર્વમાં ભારતનુ ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે.  અનુપમ ખેરે પોતાને પત્ની અને ભાજપા ઉમેદવાર કિરણ ખેર માટે પ્રચાર પણ કર્યો હતો જે ચંડીગઢથી ફરીથી જીતની આસ લગાવી રહ્યા છે. 
 
આ લોકસભા સીટ પર ચાર વાર સાંસદ રહેલ કોંગ્રેસ ઉમેદવાર પવન કુમાર બંઅલ કિરણ ખેર અને આમ આદમી પાર્ટી(આપ)ના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરમોહન ઘવન વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. 
 
વર્ષ 2014ની ચૂંટણીમાં પૂર્વ રેલ મંત્રી બંસલ લગભગ 70,000 વોટોથી કિરણ ખેરથી હારી ગયા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Election Results 2019: પીએમ મોદીના આવાસ પર પહોંચશે 20 હજાર BJP કાર્યકર્તા, જાણો કેવી રીતે ચાલી રહી છે જશ્નની તૈયારીઓ