Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્રની તમામ બેઠક પર ભાજપ આગળ, મોહન કુંડારીયાની સૌથી વધુ લીડ

સૌરાષ્ટ્રની તમામ બેઠક પર ભાજપ આગળ, મોહન કુંડારીયાની સૌથી વધુ લીડ
, ગુરુવાર, 23 મે 2019 (11:16 IST)
સૌરાષ્ટ્રની 7 બેઠક પર સવારે 8 વાગ્યાથી જ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ ચાલી રહ્યાં છે. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી છે.
કોણ આગળ?
    રાજકોટમાં મોહન કુંડારિયા(BJP)ને 1,93,558 મત સાથે આગળ
    જામનગરમાં પૂનમ માડમ(BJP) 1,06,433 મત સાથે આગળ
    પોરબંદરમાં રમેશ ધડુક(BJP) 56840 મત સાથે આગળ
    જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા(BJP) 8131 મતથી આગળ
    ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ
    સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા(BJP) આગળ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પહેલીવાર સેન્સેક્સ 40 હજાર અને નિફ્ટી 12 હજાર પાર થઈ ગયું છે