Publish Date: Wed, 09 Jan 2019 (11:41 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (11:58 IST)
આ વખતે કુંભ મેળો 14 તારીખે મકરસંક્રાતિના રોજથી શરૂ થઈને 4 માર્ચ શિવરાત્રી સુધી ચાલશે.
કુંભ મહાપર્વ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાથી એક છે. આ આમંત્રણ એ શ્રદ્ધાળુઓ માટે છે જેઅનેક વર્ષોથી આની રાહ જોઈ રહ્યા હોય છે. કુંભનો શાબ્દિક અર્થ હોય છે કળશ.. જે અમૃત માટે દેવ દાનવો સાથે જોડાયેલ કથાનુ સ્મરણ કરાવે છે.