Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Makar sankranti 2019: આ 3 રાશિ માટે કષ્ટકારી છે સૂર્ય

Makar sankranti 2019:  આ 3 રાશિ માટે કષ્ટકારી છે સૂર્ય
, મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (14:58 IST)
14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગીને 50 મિનિટ પર સૂર્ય મકર રાશિમાં આવી રહ્યો છે. સૂર્યનુ મકર રાશિમાં આવવુ શુભ માનવામા6 આવે છે. આ વખતે મકર સંક્રાતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલાથી જ મકર રાશિમાં બેસેલો છે. પ જ્યોતિષ મુજબ સૂર્યનુ કોઈ રાશિમાં જવાનો પ્રભાવ બધી રાશિઓ પર 26 દિવસ સુધી રહે છે. જુઓ તમરી રાશિ પર મકર સંક્રાતિનો કેવો પ્રભાવ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Kite Festival 2019: 45 દેશના 150 પતંગબાજ આ વખતે પતંગ મહોત્સ્વને બનાવી રહ્યા છે ખાસ.. જુઓ ફોટા