Publish Date: Sun, 01 Jul 2018 (00:08 IST)
Updated Date: Sat, 23 Jun 2018 (13:43 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસેવર્ષગાંઠ હશે. રજુ છે 1 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 1 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 1 હશે. તમે શાહી પ્રવૃત્તિના છો. તમને કોઈનું શાસન પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તમે એકદમ મહત્વકાંક્ષી છો. તમરી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવા ખોઇઓબ જ મુશ્કેલ છે તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહો છો. તમે સૌદર્યપ્રેમી છો. તમારી અંદર સૌથી વધુ પ્રભાવિત કરનારો તમારો આત્મવિશ્વાસ છે. તેથી તમે મહેફિલોમાં છવાય જાવ છો.
શુભ તારીખ : 1, 10, 19, 28
શુભ અંક :1, 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82
શુભ વર્ષ : 2017, 2026, 2044, 2053, 2062
ઈષ્ટદેવ : સૂર્ય ઉપાસના અને માં ગાયત્રી
શુભ રંગ : લાલ - કેસરીયા- ક્રીમ
કેવુ રહેશે વર્ષ - 1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળોનો સ્વામી સૂર્ય છે. બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમની અંદર પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માતે એકદમ સુખદ રહેશે. અધૂરા કાર્યોમાં સફાળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં પણ મહત્વપુર્ણ કાર્ય થશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી છે. વિવાદના યોગ રહેશે. નોકરિયાત માટે સમય ઉત્તમ છે. પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે આ વર્ષ તમારી મનોકામના પુર્ણ થશે.
મૂલાંક 1 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
webdunia
Publish Date: Sun, 01 Jul 2018 (00:08 IST)
Updated Date: Sat, 23 Jun 2018 (13:43 IST)