Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

જનમ દિવસ અને જ્યોતિષ - આજે જેમનો જન્મદિવસ છે (30.06.2018)

Birthday 30 june
, શનિવાર, 30 જૂન 2018 (00:06 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં. આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોનના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતે આપશે. જેમનો એ દિવસે જન્મદિવસ હશે. રજુ છે તારીક 30 ના રોજ જન્મેલા વ્યક્તિઓ વિશે માહિતી. 
 
webdunia
 
અંક મુજબ તમારો મૂલાંક ત્રણ આવે છે. આ ગુરૂનો પ્રતિનિધિ અંક છે. આવી વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળી હોય છે. 
 
અનુશાસન પ્રિય હોવાને કારણે ક્યારેક તમે તાનશાહ પણ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવના હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફૂર્તિ રાખો છો. તમારી શિક્ષા ક્ષેત્રમાં પકડ મજબૂત હશે. તમે એક સમાજીક પ્રાણી છો. તમે સદા પરિપૂર્ણતા કે કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે મોટાભાગે અવ્યવસ્થાઓને કારણે તણાવમાં રહો છો. 
 
શુભ તારીખ - 3,12,21,30 
શુભ અંક - 1, 3, 6, 7, 9 
શુભ વર્ષ - 2019, 2028, 2030, 2034, 2043, 2049, 2052 
ઈષ્ટદેવ - દેવી સરસ્વતી, દેવગુરૂ બૃહસ્પતિ, ભગવાન વિષ્ણુ
શુભ રંગ - પીળો, સોનેરી અને ગુલાબી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ છે. કોઈ વિશેષ પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનું છે. નવીન વેપારની યોજના પણ બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે. ઘર કે પરિવારમાં શુભ કાર્ય થશે. મિત્ર વર્ગનો સહયોગ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. મહત્વપૂર્ણ કાર્યથી યાત્રાના યોગ પણ છે.   
 
મૂલાંક 3ના પ્રભાવ વાળી વિશેષ વ્યક્તિ 
 
- જનરલ માનેક શૉ 
-ઔરગઝેબ 
-અબ્રાહમ લિંકન 
- સ્વામી વિવેકાનંદ 
- ડો. રાજેન્દ્ર પ્રસાદ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શું કહે છે તમારી આજની રાશિ 30/06/2018