Publish Date: Wed, 17 Aug 2022 (18:35 IST)
Updated Date: Wed, 17 Aug 2022 (14:37 IST)
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો. તમારા મનને સમજાવો કે તમારા મનમાં પરિવર્તન એ તમારા દુ:ખનો અંત છે.
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
કૃષ્ણ જેનો નામ
ગોકુલ જેનો ધામ
શ્રી કૃષ્ણ ભગવાનને
અમારા બધાનો પ્રણામ
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી,
હે નાથ નારાયણ વાસુદેવ.
કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
જેઓ ગોપીઓ સાથે રાસ રચાવે,
દેવકી એ યશોદા છે જેની મૈયા,
તે આપણો કૃષ્ણ કન્હૈયા છે
કૃષ્ણ જન્માષ્ટમી 2022ની શુભકામનાઓ
ભગવાન કૃષ્ણના ચરણ તમારા ઘરે આવે છે