Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી ઓફર /1500 રૂપિયાનો જિયો ફોન 699 રૂપિયામાં ખરીદો, 99 રૂપિયાના રિચાર્જ પર બમણો મળશે ડેટા

દિવાળી ઓફર /1500 રૂપિયાનો જિયો ફોન 699 રૂપિયામાં ખરીદો, 99 રૂપિયાના રિચાર્જ પર બમણો મળશે ડેટા
, મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (15:05 IST)
JIOPHONE DIWALI 2019 ભેટ - જિયો ફોન ફક્ત 699માં 
-જૂના ફોનનની જરૂર નથી 
-લિમિટેડ સમય માટે ઓફર દશેરા થી દિવાળી સુધી 
-જિયોના યુઝર માટે રૂ 1500 રૂપિયાની ભેટ 
- જિયો ઈચ્છે છે કે કોઈપણ ભારતીય સસ્તા ઈંટરનેટ સેવાથી દૂર ન રહી જાય - મુકેશ અંબાની 
 
ફેસ્ટિવ સીઝનને જોતા રિલાયંસ જિયો દિવાળી 2019 ઓફર લઈને આવી છે. આ ઓફરને લઈને જિયો ફોનને માત્ર 699 રૂપિયામાં ખરીદી શકાય છે.  આ માટે ગ્રાહકને જૂના ફોનને એક્સચેંક કરવાની પણ જરૂર નથી.  પહેલા કંપની જૂના ફોનના એક્સચેંજ પર નવો ફોન આપી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ ફોનની વર્તમાન કિમંત 1500 રૂપિયા છે. 
 
આવુ એ માટે કારણ કે 35 કરોડ ભારતીય જે હજુ પણ 2જી નેટવર્ક પર છે. ની પાસે સ્માર્ટ ફોન નથી. તેઓ આપણા દેશમાં સૌથી ઓછા વંચિતોમાંથી છે. જેમને માટે જિયો ફોનની ઓછી કિમંત અપ્રભાવિત છે.  આ 35 કરોડ 2જી ઉપયોગકર્તા વર્તમનમાં ડેટા સેવાઓને સંપૂર્ણ રીતે છોડી દેવા કે ખરાબ ગુણવત્તાવાળા 2જી ડેટા માટે અત્યાધિક ઉચ્ચ ડેટા દરની ચુકવણી કરવામાં મુશ્કેલ વિકલ્પ છે.  તેઓ ન તો મફત વોયસ કૉલને લાભ લઈ શકે છે કે ન તો તેઓ ઈંટરનેટનો ઉપયોગ કરી શકે છે. 
 
આ રીતે મળશે 699 રૂપિયામાં જિયો ફોન 
 
ગ્રાહકને નવો જિયો ફોન લેવા માટે કંપનીના ઓફિશિયલ સ્ટોર પર જવુ પડશે 
અહી તેને 699 રૂપિયા આપવા પડશે. ત્યારબાદ તેને નવો જિયો ફોન મળી જશે. 
ગ્રાહકને ફોન સાથે 99 રૂપિયાનો રિચાર્જ કરાવવુ પડશે. જેની વૈલિડિટી આખો મહિનો રહેશે 
99 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર ગ્રાહકોને વધારાના 4G ડેટા પણ આપવામાં આવશે. 
 
આ ઓફર ફક્ત દિવાળી સુધી 
 
આ ઓફર શરૂ થઈ ચુકી છે. જેનો ફાયદો દિવાળી સુધી રહેશે. મતલબ કોઈ ગ્રાહક દિવાળી પછી ફોન ખરીદે છે તો તેને 1500 રૂપિયા જ આપવા પડશે. સાથે જ ફોન ખરીદ્યા પછી દિવાળી સુધી પ્રથમ રિચાર્જ કરાવવુ પણ જરૂરી છે. જ્યારબાદ બધા રિચાર્જ પર એકસ્ટ્રા ડેટાનો લાભ પણ મળશે. 99 રૂપિયાના દરેક રિચાર્જ પર   1GB ડેટા મળે છે, પણ ઓફરને કારણે 2GB ડેટા આપવામાં આવશે.  
 
700 રૂપિયાનો આ વધુ ડેટા JioPhone ગ્રાહકોને મનોરંજન, ચુકવણી, ઈ-કોમર્સ, અભ્યાસ, શિક્ષણ, ટ્રેન અને બસ બુકિંગ, કુત્રિમ બુદ્ધિમત્તા એપ અને ઘણી બધી ન જોયેલી દુનિયામાં પ્રવેશ કરવામાં સક્ષમ કરશે. 
 
 
કોઈ હિન્દુસ્તાની ડિઝિટલ ક્રાંતિના ફળથી વંચિત ન રહે - મુકેશ અંબાની 
 
જિયોના દિવાળી 2019 ઓફર પર રિલાયંસ ઈંડ્સ્ટ્રીઝ લિમિટેડના ચેયરમેન અને પ્રબંધ નિદેશક મુકેશ અંબાનીએ કહ્યુ કે જિયો આ ખાતરી કરશે કે કોઈપણ ભારતીય કિફાયતી ઈંટરનેટ અને ડિઝિટલ ક્રાંતિના ફળથી દૂર ન રહી જાય્ સૌથી ઓછી આવક ધરાવતો વ્યક્તિને ઈંટરનેટ અર્થવ્યવસ્થામાં જોડવા માટે અમે દરેક નવા વ્યક્તિ પર જિયો ફોન દિવાળી ગિફ્ટ ઓફરના માધ્યમથી 1500 રૂપિયાનુ રોકાણ કરી રહ્ય છે. આ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી ડિઝિટલ ઈંડિયા મિશનની સફળતા માટે, આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 
 
જિયો ફોનના ફીચર્સ 
 
ફોનમાં 2.4 ઈંચનો 
 
जियो फोन के फीचर्स QVGA ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. ટી 9 કીપૈડ મળે છે. 
ફ્રંટમાં 0.3 મેગાપિક્સલ અને રિયરમાં 2 મેગાપિક્સલનો કૈમરા મળે છે. 
તેનાથી પણ વીડિયો રેકોર્ડિંગ અને વીડિયો કૉલિંગ કરી શકાય છે. 
ફોનમાં 512MB રૈમ અને 4GB ઈંટરનલ સ્ટોરેજ છે. 
માઈક્રો SD કાર્ડ દ્વારા સ્ટોરેજ 128GB સુધી વધારી શકાય છે. 
આ KaiOS પર ચાલે છે અને તેમા 2000mAH ની બેટરી છે. 
તેમા 4G VoLTE, FM રેડિયો, બ્લુટુથ,  વાઈ-ફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રમદાનથી સ્વ-જળઆપૂર્તિ અને સ્વરાજ્ય સુધી