Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2024: રિષભ પંતે IPLમાં પૂરા કર્યા 3000 રન, રોહિત-કોહલી સહિતના દિગ્ગજોને છોડ્યા પાછળ

IPL 2024: રિષભ પંતે IPLમાં પૂરા કર્યા 3000 રન, રોહિત-કોહલી સહિતના દિગ્ગજોને છોડ્યા પાછળ
, શનિવાર, 13 એપ્રિલ 2024 (10:07 IST)
જ્યારે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ 6 વિકેટે જીતી હતી, ત્યારે તેમના કેપ્ટન ઋષભ પંતે પણ બેટ વડે 41 રનની ઝડપી ઇનિંગ રમી હતી. T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને બધાની નજર ઋષભ પંતના ફોર્મ પર છે. લખનૌ સામેની મેચમાં, પંતે તેની ઇનિંગ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને તેની IPL કારકિર્દીમાં 3000 રનનો આંકડો પણ પાર કર્યો. ઋષભ પંત IPLમાં ડેબ્યૂ કર્યા બાદથી જ દિલ્હી કેપિટલ્સ ટીમનો હિસ્સો છે, તે ટીમ માટે ત્રણ હજાર રન બનાવનાર 11મો ખેલાડી છે. આ સિવાય પંતે આ આંકડો પાર કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માનો રેકોર્ડ પણ તોડ્યો હતો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Career In Fashion Designing: ધોરણ 12 આર્ટસ પછી તમે ફેશન ડિઝાઈનિંગ કોર્સ કરીને કરી શકો છો કારકિર્દી, જાણો ક્યાં મળશે જોબ