તિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.

મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (14:44 IST)
ભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે. તિરંગાને લઈને અમે ભારતીયના પ્રેમ જાગેર છે પણ રાષ્ટ્રધ્વજથી સંકળાયેલી એવી વાત જે દરેક દેશભક્તને જાણવું જરૂરી છે. 
1. ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947એ ચૂંટ્યૂ હતો. જે હિંદુસ્તાનના આધિકારિક ધ્વજ બની ગયો. 
 
2. આ ધ્વજને ડિજાઈન કરનાર એક ખેડૂત અને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકેયા હતા. 
 
3. કાનૂનન ભારતના ધ્વજને ખાદીથી બનાવવાનો આદેશ છે. 
 
4. રાષ્ટ્રીય ધ્વજના નિર્માણના કાર્ય ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ આયોગને સોંપયું છે. 
 
5. અમે અમારા રાષ્ટ્રીય ધ્વજને "તિરંગા"  નામથી સંબોધિત કરે છે, કેસરિયો, સફેદ અને લીલો. 
 
6. આ ત્રણે રંગોના અર્થ પણ જુદા-જુદા છે. 
 
-  કેસરિયો રંગ સાહસ અને બલિદાન અને ધર્મનો પ્રતીક છે.  
-  સફેદ કે શ્વેત રંગ સચ્ચાઈ, શાંતિ અને પવિત્રતાનો પ્રતીક છે. 
-  લીલો રંગ સંપન્નતાનો પ્રતીક છે. 
 

7. ભારતમાં બેંગલૂરૂથી 420 કિમી સ્થિત "હુબલી" એક માત્ર લાઈસેંસ પ્રાપ્ત સંસ્થાન છે જે ઝંડા બનાવવું અને સપ્લાઈ કરવાનો કામ કરે છે. 
8. ભારતના ધ્વજ કોડ મુજબ ભારતીય ઝંડાને અનુપાત ત્રણમાં હોય છે. જેમાં ઝંડાની લંબાઈ, પહોળાઈ બે ગણી હોય છે. સાથે જ ઝંડાના ત્રણ રંગ -  કેસરિયો, સફેદ અને લીલોને પણ લંબાઈ પહોળાઈ મુજબ સમાન અનુપાતમાં હોવું જોઈએ. 

9. અશોક ચક્રને માપના ઝંડાકોડમાં નિર્ધારિત નહી કરાયું. પણ અશોક ચક્રમાં 24 લીટીનો હોવું જરૂરી છે. અશોક ચક્રનો રંગ હમેશા બ્લૂ રંગનો હોય છે. 
10. આખા ભારતવર્ષમાં 21x14 ફીટના ઝંડા માત્ર ત્રણ સ્થળમાં જ ફહેરાવે છે. એ ત્રણ સ્થાન કર્નાટકના નારગુંડ કિલા, મહારાષ્ટ્રના પનહાલા કિલ્લા અને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત કિલ્લા છે. ઝંડામાં ઉપયોગ થતા અશોક ચક્ર સમ્રાટ અશોક સિંહ સ્તંભથી લીધેલું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ Hindu Dharm - મંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી