Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Home Cleaning tips-મિક્સર ગ્રાઈંડરને કેવી રીતે ક્લીન કરવું ..

Home Cleaning tips-મિક્સર ગ્રાઈંડરને કેવી રીતે ક્લીન કરવું ..
, ગુરુવાર, 20 એપ્રિલ 2017 (17:02 IST)
મિક્સરમાં કઈ પણ વાટયા પછી વાટેલી સામગ્રીની ગંધ તેમાં રહી જ જાય છે. આ ટિપ્સને અજમાવીને મિક્સીને રાખવું હમેશા ક્લીન 
ટિપ્સ 
- દર ઉપયોગ પછી મિક્સર કે મિક્સીને ગર્મ પાણીથી જરૂર ધોવું. 
- જો તમે મિક્સીમાં માખણ, મસાલા કે હીંગ વાટો છો તો તીખી ગંધ હટાડવા માટે સૂકી બ્રેડસની સ્લાઈસ નાખી મિક્સીને એક વાર ચલાવી લો. 
- મિક્સીની અંદર લીંબૂના છાલટાને પૂરી રીતે ઘસવું  અને પછી પાણીથી ધોઈલો. તેનાથી મિક્સીમાં કોઈ પણ વાટેલી વસ્તુની ગંધ નહી રહેશે. 
- ધ્યાન રાખવું કે લીંબૂને રસ પહેલાથી કાઢી લેવું. 
- 2 મોટી ચમચી વિનેગર અને પાણી મિક્સરમાં નાખી 2 સેકેંડસ માટે ચલાવો. મિક્સર એક્દમ સાફ થઈ જશે. 
- બેકિંગ પાવડર અને પાણીથી પેસ્ટ તૈયાર કરી મિક્સીની અંદર લગાવો અને 15 મિનિટ મૂકી દો. નક્કી સમય પછી પાણીથી ધોઈ લોૢ મિક્સીથી ગંધ મિનિટોમાં 
 
દૂર થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Wao! 1 મહિનામાં 10 કિલો જેટલુ વજન ઘટાડવા ઉપરાંત તમારી લિવર-કિડની પણ સાફ કરશે આ ડ્રિંક