Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીમાં પીવો Mango Juice ઈમ્યુનિટી અને ભૂખ વધારવાની સાથે મળશે આ ચમત્કારિક ફાયદા

ગરમીમાં પીવો Mango Juice ઈમ્યુનિટી અને ભૂખ વધારવાની સાથે મળશે આ ચમત્કારિક ફાયદા
, ગુરુવાર, 29 એપ્રિલ 2021 (16:08 IST)
કેરી ગરમીમાં મળતો ફળ છે. તેને ફળોના રાજા પણ કહે છે. સાથે જ આશરે દરેક કોઈનો આ ફેવરિટ હોવાથી તેને ખાવાનું પસંદ કરે છે. પણ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે આ પોષક તત્વ અને ઔષધીય ગુણૉથી 
ભરપૂર હોય છે. તેથી એક્સપર્ટ પણ તેને ખાવાની સલાહ આપીએ છે. તમે સીધા ખાવાની જગ્યા જ્યુસના રીતે ડાઈટમાં શામેલ કરવુ વધારે ફાયદાકારી ગણાય છે. ચાલો જાણીએ મેંગો જ્યુસ પીવાના ફાયદા અને 
તેને બનાવવાની રેસીપી પણ જણાવે છે. 
સામગ્રી
500 ગ્રામ મેંગો પ્લપ 
1 નાની ચમચી ઈલાયચી પાઉડર 
30 મીલી પાણી 
1 નાની ચમચી ખાંડ 
1 નાની ચમચી લીંબૂનો રસ 
20 ગ્રામ ચાટ મસાલા 
50 ગ્રામ જીરું પાઉડર 
ગાર્નિશ માટે 
ફુદીનો 
આઈસ ક્યુબ્સ 
 
મેંગો જ્યુસ પીવાના ફાયદા 
મજબૂત થશે ઈમ્યુનિટી 
કોરોનાકાળમા& એક્સપર્ટ દ્વારા ઈમ્યુનિટી વધારવાની સલાહ આપી રહી છે તેથી નિયમિત રૂપથી મેંગો જ્યુસ પીવાના ફાયદાકારી રહેશે. તેનાથી ઈમ્યુનિટી સ્ટ્રાંગ થઈને કોરોના અને બીજી મોસમી રોગોથી બચાવ 
રહેશે.
 
ભૂખ વધારવામાં મદદગાર 
જે લોકોને ભૂખ ઓછી લાગે છે તેને રોજની ડાઈટમાં મેંગો જ્યુસ શામેલ કરવો જોઈએ. ખાસ કરીને તેમાં કાળા મીઠું મિક્સ કરી પીવાથી પાચન તંત્ર થઈને ભૂખ વધારવામાં મદદ મળે છે. 
 
આંખો માટે ફાયદાકારી 
મેંગો વિટામિન ઈ થી ભરપૂર હોય છે. તેથી તેનો જ્યુસ પીવાથી આંખની રોશની વધારવામાં મદદ મળે છે. 
 
ડાયબિટીજ રાખો કંટ્રોલ 
કેરીમાં એંથોસાઈનિડિંસ નામનો ટેનિન બ્લ્ડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે ચે. તેથી ડાયબિટીજના દર્દી મેંગો જ્યુસનો સેવન કરી શકો છો. 
 
કબ્જથી છુટકારો 
કબ્જિયાતથી પરેશાન લોકો મેંગો જ્યુસ પીવાથી ફાયદો મળે છે. તે સિવાય ગૈસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મેંગો જ્યુસમાં થોડું મીઠું મિક્સ કરી પીવાથી રાહત મળે છે. 
 
પાચન સારું રાખે 
મેંગો જ્યુસમાં ડાઈટરી ફાઈબર, સાઈટિક અને ટાઈટૈરિક એસિડ હોય છે. તેનાથી પેટ અને શરીરમાં રહેલ એસિડસ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેથી પાચન શક્તિ મજબૂત થવાથી પેટ સંબંધી સમસ્યાઓથી 
બચાવ રહે છે. 
 
સ્કિન કરશે ગ્લો 
મેંગો જ્યુસમાં એંટી ઑક્સીડેંટ, એંટી એજિંગ ગુણ હોય છે. તેના સેવન કરવાથી સ્કિનને અંદરથી પોષણ મળે છે. તેથી સ્કિન હેલ્દી, ગ્લોઈંગ અને યુવા નજર આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈંફેક્શનથી બચવુ છે તો ઘરની આ વસ્તુઓને જરૂર રાખો સાફ