Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Covid 19- ફેફસાં પર વાર કરે છે કોરોના પોતાને રાખો આ રીતે સુરક્ષિત

Covid 19- ફેફસાં પર વાર કરે છે કોરોના પોતાને રાખો આ રીતે સુરક્ષિત
, ગુરુવાર, 29 એપ્રિલ 2021 (10:10 IST)
કોરોના મહામારીની બીજી લહેરથી આખો દેશ પ્રભાવિત છે. આ વખતે કોરોના વાયરસ સીધા તમારા ફેફસાંને નુકશાન પહોંચાડી રહ્યો છે. જેમાં કોરોનાના લક્ષણ જોવાથી પહેલા જ લોકોને 25% ફેફસાં પ્રભાવિત થઈ 
ગયા છે. પણ કેટલાક ઘરેલૂ ઉપાય અને સાચા સમયે પર ડાક્ટરથી સલાહ લેવાથી તમે તમારા ફેફસાંને સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ કેવી રીતે અમે અમારા ફેફસાંને મજબૂર રાખી શકો છો.
 
આ ઘરેલૂ ઉપાયોને અજમાવો. 
- ગર્મ પાણીની વરાળ દિવસમાં ત્રણ્-ચાર વાર લેવી. પાણીમાં જોએ અજમા અને કપૂર નાખશો તો સારું રહેશે.  
- હળવા હૂંફાણા પાણીમાં લીંબૂ નાખી પાણી પીતા રહો. જો લીંબૂ ન હોય તો ગરમ પાણીનો સેવન પણ ફેફસાંને સંક્રમણથી બચાવે છે. 
- ઠંદા પાણીનો સેવન કદાચ ન કરવું. ફળમાં સંતરા, સફરજન અને નારિયેળ પાણી પીતા રહો. 
 
આ રીતે ફેફસાંને મજબૂત બનાવો 
- સવારે ઉઠીને અનુલોમ્-વિલોમ કરવું 
- સીઢી પર ચઢવું-ઉતરવું 
- ફુગ્ગા ફુલાવો 
- 20 સેકંદથી 60 સેકંદ સુધી શ્વાસને રોકવી. આ રીતે ત્રણ વાર કરવું. 
 
કેવી રીતે ઓળખવુ ફેફસાં થઈ રહ્યા સંક્રમિત 
- જો શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો સમજી લો કે વાયરસ ફેફસાંને સંક્રમિત કરી રહ્યા છે. 
- ફેફસાંના નીચેના ભાગમાં સોજા કે તીવ્ર દુખાવો હોય તો તરત ડાક્ટરથી સલાહ લેવી. 
- સૂકી ખાંસી આવવું, ખાંસતા સમયે છાતીમાં દુખાવો પણ કોરોનાના લક્ષણ છે. 
 
લક્ષણ જોવાતા શું કરવું 
-સૌથી પહેલા ગભરાવો નહી. ડૉક્ટરથી સલાહ લેવી 
- તમારી ફેફંસાને સીટ સ્કેન કરાવો. 
- દર અડધા કલાક પર ઑક્સી મીટરથી તમારી ઑક્સીજન લેવલ ચેક કરવી. 
- પરિવારના બીજા લોકોથી દૂરી રાખવી. તમારા પોતાને કોઈ બીજાના સંપર્કમાં ન આવવા દો. 
- ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી વાયરસ તમારી શરીરને વધારે પ્રભાવિત કરી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Beauty Tips- પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય