Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રાયનોવાયરસ શું છે જેના વિશે કહેવાઈ રહ્યુ છે કે તે Corona ને હરાવી શકે છે

આ રાયનોવાયરસ શું છે જેના વિશે કહેવાઈ રહ્યુ છે કે તે Corona ને હરાવી શકે છે
, સોમવાર, 26 એપ્રિલ 2021 (15:51 IST)
Rhinovirus coronavirus રાયનોવાયરસ જો શરીરમાં ઘુસી શકે તો કોરોના વાયરસનો ખતરો કઈક રીતે ઓછું થઈ જશે
શરીરમાં સામાન્ય શરદી-ખાંસીના વાયરસ પ્રવેશ કરી જાય તો કોરોના વાયરસ ત્યારે સુધી અંદર નહી આવી શકે જ્યારે સુધી તે વાયરસ ખત્મ ન થઈ જાય. શરદી-ખાંસી માટે જવાબદાર આ રાયોનાવાયરસ 
 
કોરોનાથીએ બચાવની રીતે જોવાઈ રહ્યો છે.
દેશમાં કોરોનાની અત્યારે જે લહેર તાંડવ મચાવી રહી છે. રાહત આપવાના બધા રીતમાં ભૂલ થઈ રહી છે ત્યારે રાહત લઈને આવ્યા વિશેષજ્ઞોના કહેવુ છ એકે કૉમલ કોલ્ડવાળા વાયરસ શરીરમાં પ્રવેશ કરી 
 
કોરોના વાયરસને બહાર કાઢી નાખે છે. સામાન્ય શરદી વાળા વાયરસને રાયનોવાયરસ કહેવાઈ રહ્યુ છે. અત્યારે રિપોર્ટની પુષ્ટિ નહી થઈ શકી. પણ આવું થયુ તો આ ભારત જ નહી આખી દુનિયા માટે રાહતના 
સમાચાર હશે. 
 
આ રીતે કામ કરે છે વાયરસ 
વાયરસ પણ માણસ કે બીજા જાનવરોની રીતે જ કામ કરે છે જમ અમે અમારી જગ્યા બનાવવા માટે લડીએ છે4 અને પોતાને સિદ્ધ કરે છે તે જ રીતે વાયરસ પણ હોસ્ટ શરીરમાં પ્રવેશ માટે લડે છે અને તે જ 
વાયરસ જીતે છે કે બીજા વાયરસને ખત્મ કરી નાખે. શરદી-ખાંસી માટે જવાબદાર વાયરસ પણ આ રીતે જ કામ કરે છે.  
 
વાયરસનો લોડ ઘટી શકે છે 
રાયનોવાયરસ શરીરમાં પ્રવેશી શકે તો કોરોના વાયરસનો ખતરો ઓછુ થઈ જશે એટલે વાયરલ લોડ ઓછુ થશે. તેનાથી થશે આ કે દવાઓની મદદથી દર્દી ઠીક થઈ શકે અને ગંભીર સ્થિતિમાં પહૉંચવાના ડર 
ઓછુ રહેશે.
 
Rhinovirus coronavirus રાયનોવાયરસ માટે કોઈ એંટી વાયરસ દવા નહી છે અને સામાન્ય રીતે તેની જરૂર પણ નથી. 
 
આ રીતે થયુ પ્રયોગ 
પ્રયોગના સમયે એક કોશિકાઓ સાથે એક મોડેલ તૈયાર કરાયુ જે માણસના શ્વસન તંત્રની રીતે જ કામ કરે છે. તેમાં શરદી-ખાંસી માટે જવાબદાર રાયનોવાયરસથી તે આશરે અપ્રભાવિત રહ્યો. 
 
ખતરો ઓછુ થઈ શકે છે 
પ્રયોગમાં સામે આવ્યુ કે સંક્રમણના શરૂઆતી 24 કલાકમાં જો રાયનોવાયરસ પ્રવેશ કરી શકે તો કોવિડનો ડર આશરી ના જેવુ રહે છે. ત્યારબાદ જો કોવિડ વાયરસ હોય તો રાયનોવાયરસ તેને શરીરથી બહાર કાઢે છે. એટલે શરદી-ખાંસીનો વાયરસ શરીરમાં આવે તો કોરોનાનો ખતરો ઓછું થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંકટ સમયે દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઈએ આ 5 વાતો, સહેલાઈથી પસાર થશે ખરાબ સમય