Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

ઘઉંના લોટનો શીરો
, રવિવાર, 13 એપ્રિલ 2025 (11:38 IST)
સામગ્રી
ઘઉંનો લોટ - 1 કપ
દેશી ઘી - ૧
સુકા ફળો - ગાર્નિશ માટે (બારીક સમારેલા)
ગોળ પાવડર – અડધી વાટકી
એલચી પાવડર - 1 ચમચી

બનાવવાની રીત 
તેને બનાવવા માટે સૌથી પહેલા તમારે એક કડાહી લઈને તેને ગેસ પર રાખવાની છે.
હવે તેમાં દેશી ઘી નાખો અને તે પીગળે ત્યાં સુધી ગરમ કરો.
જ્યારે ઘી સંપૂર્ણપણે ઓગળી જાય, ત્યારે ઘઉંના લોટને ચાળીને તેમાં ઉમેરો.
હવે તમારે લોટને સતત હલાવતા રહેવાનું છે જેથી તે બળી ન જાય.
ધ્યાન રાખો કે ઘઉંનો લોટ શેકતી વખતે તમારે ગેસની ફ્લેમ એકદમ મીડીયમ રાખવી પડશે.
જ્યારે લોટનો રંગ આછો બ્રાઉન થઈ જાય અને તેમાંથી સુગંધ આવવા લાગે તો ગેસની આંચ સંપૂર્ણપણે ધીમી કરી દો.
આ પછી તમારે પાણીને ગરમ કરીને તેમાં મિક્સ કરવાનું છે.
તેમાં ખાંડ ઉમેરો.
ઘી છુટું પડે એટલો શીરો તૈયાર.
એક પ્લેટમાં હલવો કાઢીને તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Edited By- Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો