Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jokes- વોટ્સએપ વાપરે છે

jokes in gujarati
, મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (18:33 IST)
છોરો-તમે Whatsapp પર છો?
છોકરી- ના, હું મારા ઘરે છું.
છોરો- મારો મતલબ શું તમે વોટ્સએપ વાપરો છો?
છોકરીઃ ના, હું ફેર બનવા માટે ક્રીમ વાપરું છું.

 
છોરો- અરે ગાંડી છોકરી  શું તું વોટ્સએપ વાપરે છે?
છોકરીઃ ના, ગાંડા… મારી પાસે સાયકલ છે અને હું તે જ ચલાવું છું…
છોરો- મારી મા…. શું તમે જાણો છો કે WhatsApp ને કેવી રીતે ચલાવવો ?
છોકરીઃ  તૂ ચલાવજે ... હું પાછડ બેસી જઈશ ..

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - 500 ગીતો છે