Publish Date: Thu, 19 Jun 2025 (20:59 IST)
Updated Date: Wed, 18 Jun 2025 (13:01 IST)
પત્ની હુ ક્યારથી પૂછી રહી છુ કે
તમારા જીવનની
સૌથી મોટી સમસ્યા કઈ છે
ક્યારના
મને ઘૂરીને જોઈ
રહ્યા છો
જણાવતા કેમ નથી
ગુજરાતી રમૂજી જોક્સ
ભારતમાં લોકો હેલમેટ નથી પહરશે
પણ ફોન કવર અને સ્ક્રીન ગાર્ડ
જરૂર લગાવશે
પોતાના ભલે માથુ
ફૂટી જાય પણ
મોબાઈલને કઈક
ન થવુ જોઈએ
ગુજરાતી રમૂજી જોક્સ
એક બિહારી Amazon વાળા થી
બિહારી- આર્ડર કહે ન પહોચ્યો બેય??
Amazon વાળા- જુઓ સર પહેલા તો
તમે નમ્રતાથી વાત કરો
બિહારી- હા કરાવો
Amazona વાળા- મારુ મતલબ છે
શાંતિથી વાત કરો
બિહારી- આ તો બન્નેથી વાત કરાવો