Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - આળસી લોકો

1000 jokes
, ગુરુવાર, 19 જૂન 2025 (19:56 IST)
ગુજરાતી રમૂજી જોક્સ
 
કેપ્સૂલ ખાઈને બનાવેલ બોડી 
જમીન વેચીને આવેલા પૈસા 
ફેસબુકનો પ્રેમ 
અને વ્હાટસએપનો જ્ઞાન 
ક્યારે નથી ટકતું 
 
ચાણક્ય લખવા ભૂલી ગયા હતા 
વિચાર્યુ કે હુ જ જણાવી દઉ 
 
ALSO READ: ગુજરાતી જોક્સ - ચિન્ટુ- પરિણીત છોકરી અને
ગુજરાતી રમૂજી જોક્સ
પત્ની તમે લગ્ન 
પછી બદલી ગયા છો 
 
મારામાં રસ નથી રાખતા 
 
પતિ- મે તને પહેલા જ 
કહી દીધુ હતુ કે 
મને પરણેલી મહિલાઓમાં 
જરાય પણ રસ નથી 
 
ગુજરાતી રમૂજી જોક્સ
ભારતમાં કુળ  22546789246 લોકો છે 
જે આળસી છે 
 
તેમાં થી આટલા 
આળસી છે કે 
 
તેને ઉપર લખેલા નંબર 
પણ નથી વાંચ્યા 
 
ના મુન્ના હવે ન વાંચજે 
તારી ગણતરી તેમાં થઈ ગઈ છે 

Edited By - Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ઓહ! No , હવે હું શું કરીશ?