Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - દાદા દાદી
, બુધવાર, 5 માર્ચ 2025 (00:58 IST)
એક સમયે એક દાદા દાદી
ના દિવસો યાદ કરવાનું નક્કી કર્યુ
,
બીજે દિવસે દાદા ત્યાં ફૂલ લાવ્યા
જ્યાં તેઓ તેમની યુવાનીમાં મળતા હતા ત્યાં પહોંચી ગયા
ત્યાં ઉભા હતા ત્યારે દાદાના પગમાં દુખાવો થઈ ગયું
પણ દાદી ન આવ્યા.
ઘરે ગયા પછી દાદા ગુસ્સે થયા અને પૂછ્યું,
"કેમ આવી નથી?
દાદીમાએ શરમાતા કહ્યું, "મમ્મી આવવા ન દીધુ"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?