ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં
, મંગળવાર, 4 માર્ચ 2025 (15:21 IST)
પપ્પુની પત્ની રોમેન્ટિક મૂડમાં હતી.
તે બેડ પર તેના હાથ ફેલાવીને સૂઈ ગઈ.
અને પપ્પુને પૂછ્યું, કંઈ સમજાયું?
પપ્પુ: હું સમજી ગયો કે આજે તારે આખા પલંગ પર સૂવું છે, ડાકણ.'
આગળનો લેખ