Publish Date: Mon, 12 May 2025 (14:21 IST)
Updated Date: Fri, 09 May 2025 (14:24 IST)
પતિ - હું આ જીવનથી કંટાળી ગયો છું! હે પ્રભુ, મને ઉપાડી લો
.
પત્ની: ના ભગવાન, મને મારા પતિ પહેલા લઈ જાઓ.
પતિ: હે પ્રભુ, હવે હું મારી ઇચ્છા પાછી લઉં છું,
એમની જ સાંભળી લે ."