Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પત્નીથી પરેશાન

1000 jokes
, શુક્રવાર, 30 મે 2025 (15:53 IST)
પત્નીથી પરેશાન થઈને પતિ પંડિત પાસે ગયો અને
કહ્યું - પંડિતજી, શું એ સાચું છે કે મેં મારી પત્ની સાથે સાત જન્મની વાત સાચી છે ?
પંડિતજી - એ બિલકુલ ૧૦૦% સાચું છે.

પતિ - એનો અર્થ એ કે આત્મહત્યા કરીને પણ આપણે આ ડાકણથી બચી શકતા નથી...!!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - સુંદરતા વધુ ગમે છે