એક દિવસ પપ્પુ તેની પાડોશી કાકીને તેના ઘરે મૂકવા ગયો.
આન્ટીએ કહ્યું, "દીકરા, રાત થઈ ગઈ છે, તું અહીં બિટ્ટુના રૂમમાં સૂઈ જા."
પપ્પુ બોલ્યો, "ના આંટી, હું અહીં સોફા પર સૂઈ જઈશ."
બીજે દિવસે એક ખૂબ જ સુંદર છોકરી ચા લઈને આવી. પપ્પુએ છોકરીને પૂછ્યું, "તું કોણ છે?"
છોકરીએ કહ્યું, હું બિટ્ટુ છું, તમે કોણ છો?