Publish Date: Thu, 10 Sep 2020 (09:21 IST)
Updated Date: Thu, 10 Sep 2020 (09:23 IST)
ત્રીજી ધોરણનો છાત્ર
મેડમ હું તમને કેવો લાગું છું
મેડમ- so sweet
બાળક- તો હું મમ્મી -પાપાને ક્યારે મોકલું
મેડમ -ક્યાં
બાળક- તમારા ઘરે
મેડમ -શા માટે
બાળક- વાત કરવા માટે..
મેડમ -આ શું બોલી રહ્યો છે
બાળક- ટ્યુશનની વાત
શું મેડમ તમે પણ
કસમથી આ વ્હાટસએપ ચલાવી ચલાવીને
બગડી ગયા છો...