Publish Date: Mon, 07 Sep 2020 (08:19 IST)
Updated Date: Mon, 07 Sep 2020 (08:24 IST)
નવપરિણીતાએ સાસથી પૂછ્યું
મમ્મી આજે મરું રસોડામાં પ્રવેશ કરવું છે
તો હું શું બનાવું
સાસુએ કીધું
તને જે આવે તે બનાવી લે
વહુ - 10 મિનિટ પછી કહ્યુ
મમ્મી તમે સોડા સાથે લેશો લે નીટ....