Publish Date: Fri, 04 Sep 2020 (20:07 IST)
Updated Date: Fri, 04 Sep 2020 (20:09 IST)
ટીચર- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી
ગધેડા પાણી પી લીધું
ટીચર - હવે તમને આનાથી શું શીખયું ?
છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!!
webdunia
Publish Date: Fri, 04 Sep 2020 (20:07 IST)
Updated Date: Fri, 04 Sep 2020 (20:09 IST)