એક દારૂડિયો ઝઝૂમતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય... બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય... દારૂડિયો હું રોકાઉં કે જઉં ...