Publish Date: Sun, 07 Jun 2020 (20:05 IST)
Updated Date: Sun, 07 Jun 2020 (20:07 IST)
કાલે મને એક લગ્નનો આમંત્રણ મળ્યું
શ્રીમાન-શ્રીમતી
તેના પર
સરનામાની પાસે WL1/WL2 લખ્યુ હતું
મે ફોન કરીને તેનો મતબલ પૂછ્યું
તો તેણે કીધું કે 5- લોકોની પરવાનગી મળી છે
તમારું નંબર 51 અને 52 છે જેમ જ
બે લોકો કોઈ કારણથી કેંસલ થશે તો
તમે બન્નેને પધારવું છે
એક દિવસ પહેલા
તમને સૂચના આપી દઈશ