એક વાર પતિ-પત્નીમાં ખૂબ ઝગડો થયું. ગુસ્સામાં આવીને પત્ની(પતિથી) હવે હદ થઈ ગઈ. હિં મારી મા ના ઘરે જઈ રહી છુ અને કયારે પરત નહી આવીશ પતિ બોલ્યા- જતાં પહેલા એક ખુશખબરી સાંભળી લો કાલે તારી મા પણ તેમના પતિથી ઝગડીને પીયર ચાલી ગઈ છે.