Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ -છોકરીઓ અને ચોક્લેટ

ગુજરાતી  જોક્સ -છોકરીઓ અને ચોક્લેટ
, શુક્રવાર, 8 માર્ચ 2019 (15:14 IST)
એક માણસ ગર્લ્સ હોસ્ટલની બહાર ચોકલેત વેચવા ગયો 
 
એક પણ નહી બ્રિકી થઈ 
 
નિરાશ થઈ ગયો 
 
એક માણસે સલાહ આપી ત્યાં સામે બોયસ હોસ્ટેલ છે ત્યાં જઈને વેચ 
 
એની બધી ચોકેલેટ ખત્મ થઈ ગઈ 
 
 
છોકરીઓ ક્યારે પણ ચોકલેટ ખરીદીને નહી ખાતી..... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ એક્ટ્રેસના ન્યૂડ સીન પછી થિયેટર થઈ જતા હતા ખાલી, અંડરવર્લ્ડએ ધમકાવ્યું તો મૂકી દીધી ઈંડસ્ટ્રી