દિલ્હીમાં પાપા આજે બહુ ગર્મી છે પાપા- ઓહ મારા દીકરાને ગર્મી લાગી રહી છે અમે આજે જ એસી લગાવીશ હરિયાણામાં દીકરો- બાપુ અમેન ઘણી ગર્મી લાગી રહી છે. બાપૂ- એવું ચાલ આજે જ હું તને ગંજો કરાવીશ