. પ્પ્પૂ એ ગલીના રસ્તામાં કેળાના કચરો ફેંફી નાખ્યો
એક માણ્સ ત્યાં પડી ગયો
બધા મોહ્લ્લાના લોકો એકત્ર થઈ ગયા
આ કચરો કોણે ફેંક્યું
એક માણસ ગુસ્સામાં બોલ્યા
ફેક્યૂ હશે કોઈ કૂતરાએ
પપ્પૂ એક તરફ જઈને હસવા લાગ્યો
કચરો મેં ફેંક્યૂ અને નામ કૂતરાના આવી ગયો.. ..