Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- નંબર વાળા ચશ્મા ઉતારવાનો ઉપાય

ગુજરાતી જોક્સ- નંબર વાળા ચશ્મા ઉતારવાનો ઉપાય
, મંગળવાર, 1 મે 2018 (16:28 IST)
વરસોથી આ પ્રયોગ કરીને ઘણા બધા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે. 
 
સૌથી પહેલા ડાબે હાથેથી ડાબી દાંડી પકડો જમણે હાથથી જમણી દાંડી પકડ
 
પછી  ધીમેથી ચશ્મા આગળની  તરફ ખેંચો ચશ્મા ઉતરી જશે 
 
પ્લીઝ થેંક્સ ના કહેતા હોં. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ અંદાજમાં વિરાટ કોહલીએ ખવડાવ્યું અનુષ્કા શર્માને કેક, સોશલ મીડિયા થઈ ગયું ફિદા