Publish Date: Mon, 09 Jul 2018 (18:26 IST)
Updated Date: Mon, 09 Jul 2018 (18:04 IST)
પતિ-પત્નીથી આજે મેં દસ રૂપિયા બચાવ્યા
કેવી રીતે?
આજે હું ઑફિસથી ઘરે બસની પાછળ દોડતો દોડતો આવ્યું
તેથી જ હું કહું છું તમે મૂર્ખ છો
કેમ
ટેક્સી પાછળ દોડતા તો પચ્ચીસ રૂપિયા બચાવતા ને!!