જોક્સ - જસ્ટ મેરિડ કપલ

મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (18:21 IST)
એક નવા નવા પરણેલા પતિએ સવાર સવારે પોતાની નવી નવેલી પત્ની પર પાણી છાંટ્યુ 
પત્ની - ઉંઘમાંથી ઉઠીને બોલી પાણી કેમ નાખ્યુ ?
પતિ - તારા બાપે કહ્યુ હતુ કે મારી છોકરી નાજુક કલી છે તેને કરમાવવા ન દેશો !!! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ઉમરાવ જાન, કભી કભી જેવી હિટ ફિલ્મોના જાણીતા સંગીતકાર Khayyamનું નિધન