Publish Date: Mon, 29 Jan 2018 (16:38 IST)
Updated Date: Mon, 29 Jan 2018 (16:39 IST)
શિક્ષક - આટલા દિવસ ક્યા હતો ?
વિદ્યાર્થી - બર્ડ ફ્લૂ થઈ ગયો હતો..
શિક્ષક - આ બીમારી તો પક્ષીઓમાં હોય છે...
વિદ્યાર્થી - (ગુસ્સામાં) તમે મને માણસ સમજ્યો જ ક્યા.... રોજ તો અંગુઠા પકડાવીને મરધો બનાવી દો છો..