ગુજરાતી જોક્સ- દારૂ પીવો તો આંખ લાલ

મંગળવાર, 3 માર્ચ 2020 (17:12 IST)
દારૂ પીવો તો આંખ લાલ 
pyar કર્યુ તો દિલ લાલ 
Kiss કર્યુ તો હોંઠ લાલ 
પકડી ગયા તો પીઠ લાલ 
અને બચી ગયા તો 
Jio મારા લાલ  

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Birthday - શ્રદ્ધા કપૂરના 7 એવા સીક્રેટસ જે ખૂબ ઓછા લોકો જાણે છે