Publish Date: Mon, 25 Sep 2017 (17:56 IST)
Updated Date: Mon, 25 Sep 2017 (17:58 IST)
શાયર ઘરમાં પત્ની સાથે બેસ્યો છે..
ત્યારે પ્રેમિકાનો કોલ આવે છે..
શાયરનો પ્રેમિકાને જવાબ...
હવાની લહેર બનીને ન ખખડાવીશ મારી બારી
હુ બંધ બારીમાં આંધીને થામીને બેસ્યો છુ..