Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - એક મચ્છર

ગુજરાતી જોક્સ - એક મચ્છર
, ગુરુવાર, 26 જુલાઈ 2018 (14:02 IST)
એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો..  
મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો.. 
છોકરો - એક મચ્છર મારી દીધો તો મેડમે ભગાડી દીધો 
માતા - એક મચ્છર મારવાની આટલી મોટી સજા 
છોકરો - મચ્છર મેડમના ગાલ પર બેસ્યો હતો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-નામ શું છે