Publish Date: Sun, 10 Jun 2018 (14:18 IST)
Updated Date: Sun, 10 Jun 2018 (12:55 IST)
પડોશી - યાર તારા ઘરેથી આટલો હસવાનો આવાજ કેમ આવે છે ?
બંટી - યાર કંઈ નહી. બસ મારી પત્ની મને ચંપલ મારે છે... વાગી જાય છે તો એ હસે છે
અને જો ન વાગે તો હુ હસુ છુ.
webdunia
Publish Date: Sun, 10 Jun 2018 (14:18 IST)
Updated Date: Sun, 10 Jun 2018 (12:55 IST)