ગુજરાતી જોક્સ - પસંદ

શુક્રવાર, 8 જૂન 2018 (17:31 IST)
સંજૂ - પપ્પા મને એક છોકરી પસંદ પડી છે .. હુ તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. 
પપ્પા - શું તે પણ તને પસંદ કરે છે  ?
સંજુ - હા પપ્પા 
પપ્પા - જે છોકરીની પસંદ આવી હોય તેને હુ મારા ઘરની વહુ નથી બનાવી શકતો 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ફિલ્મ કરતાં- કરતાં રહી ગયા સલમાન ખાન અને જેકલીન