Publish Date: Thu, 07 Jun 2018 (14:59 IST)
Updated Date: Thu, 07 Jun 2018 (15:01 IST)
પપ્પુ 500 ગ્રામ લાડુ લઈને પૈસા આપ્યા વગર જ ચાલવા માંડ્યો
દ્દુકાનદાર - અરે ઓ ભાઈ પૈસા તો આપ
પપ્પુ - પૈસા તો નથી...
દુકાનદારે તેને સારો એવો મેથીપાક ચખાડ્યો.. થોડીવાર પછી પપ્પુ કપડા ખંખેરીને ઉભો થતા બોલ્યો - ચાલ ભાઈ તુ આ જ ભાવમાં એક કિલો લાડુ તોલી નાખ.