Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી મસ્ત જોક્સ -

ગુજરાતી મસ્ત જોક્સ -
, સોમવાર, 20 મે 2019 (17:20 IST)
એક પત્ની પાડોશનથી 
 
બેન જરા તમારું વેલણ આપો ના
 
મારા પતિ આવી ગયા છે 
 
બીજી બેન 
 
હા બેન લેતા  જાઓ પણ તરત જ 
 
આપી દેજો
 
કારણ કે મારા પતિ પણ આવી જ રહ્યા છે
 
આ બન્ને બેનપણી 
 
તેમના પતિને ગર્મ રોટલી ખવડાવે છે!! 
 
 
સોચ બદલો દેશ બદલશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cannes ની આ ફોટા જોઈ યાદ આવી પ્રિયંકા નિકના લગ્ન