Publish Date: Thu, 16 May 2019 (17:15 IST)
Updated Date: Thu, 16 May 2019 (18:24 IST)
એક ગુજરાતી માણસ- ભાઈ મને એક રૂપિયાનો પેટ્રોલ નાખી દો.
પેટ્રોલ પંપ કર્મચારી- ભાઈ આટલું પેટ્રોલ નખાવીને ક્યાં જવું છે.
પપ્પૂ- અરે - ક્યાં પણ નહી જવું
અમે તો એમજ પૈસા ઉડાવતા જ રહીએ છે...